Friday, 9 August 2024

શ્રીમતી એચ.એસ શાહ હાઇસ્કુલ માં હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ વિવિઘ સ્પર્ધા યોજાઈ

શ્રીમતી એચ.એસ. શાહ હાઇસ્કુલ માં આજરોજ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધામાં શ્રીમતી એન ડી ચૌધરી અને શ્રીમતી એન ડી પટેલે સેવા આપી હતી તેમજ ચિત્ર સ્પર્ધામાં શાળાના શિક્ષક શ્રી આર જી પટેલ સાહેબે સેવા આપી હતી અને આ ત્રણેય સ્પર્ધાની સફળ બનાવી હતી તે બદલ શાળાના આચાર્ય શ્રીએ તમામ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...