Friday, 26 July 2024

શ્રીમતી એચ.એસ શાહ હાઇસ્કુલ ખાતે 10 વર્ષના બાળકોનું રસીકરણ

આજરોજ શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સિવિલ હોસ્પિટલ જંબુસર દ્વારા ભારત સરકારના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 10 અને 16 વર્ષ ઉંમર ધરાવતા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ ખૂબ જ શાંતિપૂર્ણ રસી લઈને શાળાને સહયોગ કર્યો હતો સિવિલ હોસ્પિટલ જંબુસરમાંથી ડોક્ટર તેજલ બેન પટેલે સેવા આપી હતી

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...