Wednesday, 14 August 2024

આઈસીટી યોજના હેઠળ મળેલ કોમ્પ્યુટર લેબ તથા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલ સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન

શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ માં આજરોજ જનતા કેળવણી મંડળના શ્રી રાજેશભાઈ ડી શાહના વરદ હસ્તે સરકાર શ્રી દ્વારા મળેલ બે આઈસીટી લેબનું તથા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા સરકાર શ્રી તરફ થી મળેલ 15 સ્માર્ટ બોર્ડ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના સ્ટાફ મિત્રો કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ ગાંધી સાહેબ તેમજ મંડળના ખજાનચી અજયભાઈ શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...