Friday, 26 January 2024

શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલની બાળાઓએ જંબુસર તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં શાનદાર કૃતિ રજૂ કરી

શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલની બાળાઓએ જંબુસર તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં કલક ખાતે શાનદાર કૃતિ રજૂ કરી શાળાનું ગૌરવ વધારેલ છે આ કૃતિને ₹1,000 ઇનામ પણ પ્રાપ્ત થયું છે શ્રીમતી એચએસ શાહ હાઈ સ્કુલની સાંસ્કૃતિક સમિતિના શ્રીમતી નીરૂબેન ચૌધરી શ્રીમતી નૈસિકાબેન પટેલ તેમજ ઉર્વશીબેન દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં કૃતિ તૈયાર કરી શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...