Friday, 26 January 2024
75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી**
જંબુસર શહેરની મધ્યમાં આવેલી જનતા કેળવણી મંડળ સંચાલિત તમામ ભગિની સંસ્થાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ,મહેમાનો,મંડળના કર્મચારીઓ,વિદ્યાર્થીઓ અને નગરજનોની ઉપસ્થિત માં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જનતા કેળવણી મંડળના માનનીય ખજાનચી શ્રી અજયભાઇ ભંડારી સાહેબના હસ્તે કરવામાં આવી હતી, જેમાં NCC ક્રેડેટ દ્વારા સલામી આપવામાં આવી હતી, જેમાં ભંડારી સાહેબે પ્રંસગ અનુરૂપ ઉદબોધન કરીને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું આજના આ કાર્યક્રમનું સંચાલન જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું
Subscribe to:
Post Comments (Atom)
સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...
-
આજ રોજ તા. 24/07/2024 શ્રીમતિ એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસર દ્વારા 'શિક્ષા સપ્તાહ' ઉજવણી ના ભાગ રૂપે 'રમત ગમત પ્રવૃત્તિ મા દેશી ...
-
આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...
-
શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસર ના વિદ્યાર્થીઓએ સરસ્વતી વિદ્યા મંદિર, જંબુસર ખાતે યોજાયેલ QDC કક્ષાના 'ગરવી ગુજરાત' થીમ આધારિત ...
No comments:
Post a Comment