Saturday, 21 October 2023

શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસરમાં ગરબા સ્પર્ધા યોજાઇ.*

*શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસરમાં ગરબા સ્પર્ધા યોજાઇ.* 

આજરોજ શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ,જંબુસરમાં નવરાત્રી પર્વ અંતર્ગત ગરબા હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિવિધ વર્ગના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકમિત્રોએ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમી વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કર્યો. આ કાર્યક્રમમાં સી.આર.સી. શ્રી બીપીનભાઈ મહીડા હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકશ્રી અને કાર્યક્રમના કનવિનરશ્રી રવિભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...