આજરોજ શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સિવિલ હોસ્પિટલ જંબુસર દ્વારા ભારત સરકારના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 10 અને 16 વર્ષ ઉંમર ધરાવતા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ ખૂબ જ શાંતિપૂર્ણ રસી લઈને શાળાને સહયોગ કર્યો હતો સિવિલ હોસ્પિટલ જંબુસરમાંથી ડોક્ટર તેજલ બેન પટેલે સેવા આપી હતી
Friday, 26 July 2024
Thursday, 25 July 2024
શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલમાં શિક્ષા સપ્તાહ ની ઉજવણી
આજ રોજ તા. 24/07/2024 શ્રીમતિ એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસર દ્વારા 'શિક્ષા સપ્તાહ' ઉજવણી ના ભાગ રૂપે 'રમત ગમત પ્રવૃત્તિ મા દેશી રમતો જેવી કે ખો-ખો તથા સટોડીયુ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા વિધ્યાર્થીઓ ની ઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ જંબુસર શિક્ષા સપ્તાહ ની ઉજવણી
શિક્ષા સપ્તાહની ઉજવણી તા 22/07/2024
શ્રીમતી એચ .એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા શિક્ષા સપ્તાહ ઉજવણી તા:22/07/2024 થી 28/07/2024 કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં 22/07/2024 ના રોજ TLM ( ટીચિંગ – લર્નિગ માટેરિયલ) દિવસ તરીકે ઉજવાયો. જેમાં અત્રેની શાળામાં સત્યમ કોલેજના બી.એડ.ના તાલીમાર્થીઓ અને શાળાના બાળકોને શાળાના શિક્ષક શ્રીશિક્ષા સપ્તાહની ઉજવણી તા 22/07/2024
શ્રીમતી એચ .એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા શિક્ષા સપ્તાહ ઉજવણી તા:22/07/2024 થી 28/07/2024 કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં 22/07/2024 ના રોજ TLM ( ટીચિંગ – લર્નિગ માટેરિયલ) દિવસ તરીકે ઉજવાયો. જેમાં અત્રેની શાળામાં સત્યમ કોલેજના બી.એડ.ના તાલીમાર્થીઓ અને શાળાના બાળકોને શાળાના શિક્ષક શ્રી કમલેશકુમાર પટેલ દ્વારા TLM બનાવવાની પ્રવૃતિ સાથે TLM BASE LERNING ની માહિતી આપી હતી .જેમાં અર્થશાસ્ત્ર, ગુજરાતી અને કમ્પ્યુટર વિષયના TLM બનાવવામાં આવ્યા. જેની કેટલીક છબીઓ કમલેશકુમાર પટેલ દ્વારા TLM બનાવવાની પ્રવૃતિ સાથે TLM BASE LERNING ની માહિતી આપી હતી .જેમાં અર્થશાસ્ત્ર, ગુજરાતી અને કમ્પ્યુટર વિષયના TLM બનાવવામાં આવ્યા. જેની કેટલીક છબીઓ
Subscribe to:
Posts (Atom)
સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...
-
આજ રોજ તા. 24/07/2024 શ્રીમતિ એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસર દ્વારા 'શિક્ષા સપ્તાહ' ઉજવણી ના ભાગ રૂપે 'રમત ગમત પ્રવૃત્તિ મા દેશી ...
-
આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...
-
શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસર ના વિદ્યાર્થીઓએ સરસ્વતી વિદ્યા મંદિર, જંબુસર ખાતે યોજાયેલ QDC કક્ષાના 'ગરવી ગુજરાત' થીમ આધારિત ...